Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

શહેરના વોર્ડ નં. ૮ માં અનંતા સોસાયટી ખાતે પેવર કામનો પ્રારંભ કરાવતા અંજલીબેન રૂપાણી

રાજકોટઃ વોર્ડ નં. ૮ માં આવેલ રામધામ સોસાયટી વિસ્તારમાં પેવર કામનો પ્રારંભ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રુપાણીના હસ્તે તેમજ પુર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, વોર્ડના પ્રભારી નિતીન ભુત, વોર્ડ પ્રમુખ અશ્વ્ીન પાંભર, શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડ, વોર્ડ મહામંત્રી કાથડભાઇ ડાંગર, તેજશ જોષી, કોર્પોરેટર વિજયાબેન વાછાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પુર્વેશ ભટ્ટ, નીલેશ સીદપરા, જસ્મીન મકવાણા, જયેન્દ્રસિંહ સરવૈયા, ભરતભાઇ રામોલીયા, રાજુભાઇ ડેડાણીયા, ચંદુભાઇ કાનાણી, જય શાહ, પ્રતાપભાઇ વોરા, દિલસુખ રાઠોડ, તરૂણ માથુર, શકિત રાઠોડ, કિરણબેન માંકડીયા, અલ્કાબેન કામદાર, રક્ષાબેન જોષી, દીપાબેન મલકાણ, રીટાબેન સખીયા, હર્ષીદાબેન પટેલ, જયોતીબેન લાખાણી, રાજુલબેન ચૌહાણ, શોભનાબેન સોલંકી, વંદનાબેન ઢાંઢ તેમજ સ્થાનીક અગ્રણીઓ ડી.વી. દવે, વીમલભાઇ ત્રિવેદી, સુંદરભાઇ ધામેચા, ચીમનભાઇ સાકરીયા, અતુલભાઇ રાવલ, મીતાબેન ચંદારાણા, અરૂણાબેન ધાનક, ઉષાબેન મહેતા, કીર્તીદાબેન પાઠક, પ્રજ્ઞાબેન ડોબરીયા, હીરાબેન ઢાંઢ, વીજયાબેન, આરતીબેન, પુર્વીબેન વ્યાસ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:39 pm IST)