Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ચલો દિપ સે દિપ જલાયે... : દિવાળી પર્વે આંગણા ઝળહળાવતા દિવડા બનાવવામાં કારીગરો વ્યસ્ત

રાજકોટ : શુભ દિપાવલીનું પર્વ હોય અને આંગણે દિવડા ન ઝગમગે એવુ તો બને જ નહીં ને! કોરોના કાળના કારણે ભલે ગમે તેમા કાપ મુકાય પરંતુ આંગણે દિવડા ઝળહળાવવાની  પ્રથામાં જરાય ઓટ નહીં આવે. હવે શુભ દિવાળીના દિવસો નજીક છે, ત્યારે દિવડા બનાવતા કારોગરો માટીના રંગબેરંગી કોડીયા તૈયાર કરવામાં વ્યસ્ત બની ગયા  છે. તસ્વીરમાં કલાત્મક અને આકર્ષક દિવડા તૈયાર કરી રહેલ કારીગર ભાઇઓ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(2:46 pm IST)