Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

જૈન વિઝન આયોજિત સોનમ ગરબામાં રાત પડેને સુરજ ઉગેઃ સૌથી લાંબા નૃત્ય મહોત્સવને માણવા લોકો ઉમટી પડયા

રાજકોટઃ જૈન વિઝન આયોજિત સોનમ ગરબા મહોત્સવમાં ઝાકઝમાળ રોશની વચ્ચે રાત્રે સુરજ ઉગતો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

 મુખ્ય મહેમાન તરીકે ડીવાયએસપીશ્રી ગોહિલ સાહેબ જૈન અગ્રણી સુનિલભાઈ શાહ જૈન યુવાના પ્રમુખ ભાવેશભાઈ અજમેરા એલિટ ગ્રુપના પરાગ મહેતા મનનભાઈ ભીમાંણી (અમેરિકા) પધારેલ જૈન અગ્રણી ડો ચેતનાબેન મહેતા ધનરાજભાઈ મહેતા યોગેશભાઈ ગોડા ઉપસ્થિત રહેલ. નિર્ણાયક તરીકેની માંનદ સેવા મહેશભાઈ મણિયાર પુષ્પાબેન રાઠોડ દિપુબેન દીદી મેહુલભાઈ રાડીયા કીર્તિભાઈ શિંગાળા સહિતના આગેવાનો આપી રહ્યા છે,

જૈન વિઝનના સિંગરો અને ઓર્કેસ્ટ્રાની ધમાલ પણ ગજબની છે. ગુજરાતી પરંપરાગત પ્રાચીન ગીતો અને અર્વાચીન સંગીતના ફ્યુઝનને કારણે ખેલૈયાઓનો મોજ પડી ગઈ છે. કાલે ત્રીજા નોરતે પ્રથમ નોરતા બીજા અને ત્રીજા નોરતાના એજ સાથે પ્રિન્સ પ્રિન્સેસ માં બાઝી મારનાર કિડસમાં પાશવ શાહ, નીલ વોરા, કિડસ વેલડેસ પ્રિન્સેસ, કષીશ અજમેરા, ભવ્યા કોઠારી, કિડસ પ્રિન્સ, માન મગીયા, હષ ગાંધી,મેધ મહેતા, કિડસ પિનસેસ,તન્વી દોશી, ધામી ટોલીયા, દીયા શાહ, સીનયરમાં,કિડસ વેલડેસ પ્રિન્સ પાશવ શાહ- વિભાબેન મહેતા, નીલ વોરા - માલાબેન મહેતા,કિડસ વેલડેસ પ્રિન્સેસ, કષીશ અજમેરા- ભાવુબેન દોશી, ભવ્યા કોઠારી - દામીનીબેન, કિડસ પ્રિન્સ, માન મગીયા- યોગેશભાઈ ગોડા, હર્ષ ગાંધી - મહેનદભાઈ ભરવાડા,મેધ મહેતા-ધીરેનભાઈ ભરવાડા,કિડસ પ્રિન્સેસ તન્વી દોશી- અરૂણાબેન મણિયાર, ધામી ટોલીયા- જાગૃતિબેન શેઠ,દીયા શાહ- હેમાલીબેન દોશી સહિતના હસ્તે ઇનામો થી નવજવામાં આવ્યા હતા.

(3:57 pm IST)