Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

વીજતંત્ર રાજકોટ સીટી સર્કલ સુપ્રિ. તરીકે પાલા

રાજકોટઃ તાજેતરમાં બઢતી-બદલીના દોરમાં રાજકોટ વીજતંત્રના કાર્યદક્ષ ઇજનેરશ્રી પાલાની રાજકોટ સીટી સર્કલ સુપ્રિ. ઇજનેર તરીકે નિમણુંક થઇ હતી, તેમણે ગઇકાલે પોતાનો ચાર્જ સંભાળી મીટીંગ યોજી હતી, શ્રી પાલાને ડે. ઇજનેરશ્રી ભટ્ટ તથા અન્યોએ આવકાર્યા હતા.

(3:39 pm IST)