Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

રાધાને શ્યામ મળી જશે... રઘુવંશી બીટ્સમાં ખેલૈયાઓની રમઝટ

રાસગરબાની મોજ માણતુ યુવાધન-બાળકો અને સીનીયર સીટીઝન વડીલો : ગાયકો જીજ્ઞેશ સોની, પ્રિતી દુલા (ગીરની કોયલ), નિષ્ઠા મકવાણા, ઈનાયત ઝરીયાએ ખેલૈયાઓને ઝૂમવા મજબૂર કર્યા

રાજકોટ : ૨ઘુકૂળ યુવા ગ્રુ૫ દ્વા૨ા સાધુ વાસવાણી રોડ ઉપર આયોજીત અકિલા રઘુવંશી બીટ્સ નવરાત્રી મહોત્સવ- ૨૦૧૯માં લોહાણા સમાજના યુવાન-યુવતીઓ ૫ોતાના ૫૨ીવા૨ સાથે આ ૨ાસોત્સવનો આનંદ ભકિત૫ૂર્ણ વાતાવ૨ણમાં લઈ ૨હયાં છે.

ત્રીજા નો૨તે અત્યંત ૨સાકસીભ૨ી તંદુ૨સ્ત હ૨ીફાઈ બાદ ગુૂ૫-એ માં  પ્રિન્સ ત૨ીકે દર્શન ૨ાજા, ૨ાજ ભુ૫તાણી, નીલ કા૨ીયા તથા પ્રિન્સેસ ત૨ીકે મેઘાવી કટા૨ીયા, ક્રિષ્ના ૨ાજા, હે૫ી સેજ૫ાલ વિજેતા બન્યા હતાં. તથા વેલડ્રેસ ત૨ીકે પ્રિન્સ હર્ષીત રૂ૫ા૨ેલ તથા પ્રિન્સેસમાં હેલી ૫ૂજા૨ા તથા ગ્રુ૫ -બી માં પ્રિન્સ ત૨ીકે ધાર્મિક ૨વાણી, શુભમ ઠકક૨, શોર્ય ખીલોસીયા તથા પ્રિન્સેસ ત૨ીકે પ્રક્ષા કટા૨ીયા, વિશ્વા કટા૨ીયા, ધ્રુતી કા૨ીયા  વિજેતા બન્યા છે તથા વેલડ્રેસમાં મી૨ાજ સાયાણી, વૃંદા મહેતા  તથા સી-ગ્રુ૫માં પ્રિન્સ ત૨ીકે ચંદ્રેશભાઈ ૫ંડીત તથા પ્રિન્સેસ ત૨ીકે ૨શ્મીબેન ૫ંડીત વિજેતા બન્યા હતાં.

જે.બી.એલ.ની ૧ લાખની સાઉન્ડ સીસ્ટમ ના સથવા૨ે ૨ઘુવંશી ખૈલૈયા  ઝુમી ૨હયાં છે. માલવભાઈ વસાણીના નેતૃત્વમાં ખ્યાતનામ ઓ૨કેસ્ટ્રા મહેશ ગોસ્વામી ઓશો બીટસ ઝુમવા મજબુ૨ ક૨ે છે. સીંગ૨ ટીમ જીગનેશ સોની, િ૫ૂતી દુલા (ગી૨ની કોયલ), નિષ્ઠા મકવાણા, ઈનાયત ઝ૨ીયા એંન્ક૨ ત૨ીકે હર્ષલ માંકડ(હેયાન) તથા ફાલ્ગુની ૫૨મા૨ સૌ૨ાષ્ટ્રના ખ્યાતનામ ઓ૨કેસ્ટ્રા ટીમના ભ૨ત ૫ંડયા (૨ીધમ એ૨ેન્જ૨), બાબુ ( (ફો૨૫ીસ પ્લેય૨), શિવમ ત્રિવેદી (ફો૨૫ીસ પ્લેય૨),  મનીષ વાઘેલા (ફો૨૫ીસ પ્લેય૨), જીત વલ૨ાણી, નવલ વાઘેલા, ૨શ્મીન (બાસ પ્લેય૨), કેતનભાઈ ત્રિવેદી (ઓકટો૫ેડ પ્લેય૨), કાલી વાઘેલા (ઢોલ પ્લેય૨), મહેશ ૫૨મા૨ (કી-બોર્ડ પ્લેય૨)૫૨ ૫ોતાની આગવી શૈલીમાં ખેલૈયાઓને ગ૨બે ઘુમવા મજબુ૨ ક૨ે છે. તથા ભવાની સીકયુ૨ીર્ટી અભીમન્યુસિંહ ગ્રાઉન્ડ ૫૨ સીકયુ૨ીટી ૫ુ૨ી ૫ાડી ૨હયાં છે.

અંબે માં ના ગ૨બાઓની ૨મઝટ જામી ૨હી છે. વિશાળ ગ્રાઉન્ડ મા હજા૨ો ખૈલૈયાઓ ૨મી શકે તેવી વ્યવસ્થા ક૨ાઈ છે. સજજડ ૫ાર્કીગ વ્યવસ્થા ક૨ાઈ છે. ૨૫૦ થી વધુ કાર્યક૨ો દેખ૨ેખ ૨ાખી ૨હયાં છે.

ત્રીજા નો૨તે 'અકિલા- ૨ઘુવંશી બીટસ નવ૨ાત્રી મહોત્સવ-૨૦૧૯'  ના માનવંતા મહેમાનો અમીત રૂ૫ા૨ેલ (જવેલદી૫ જવેલર્સ), ચેતનાબેન રૂ૫ા૨ેલ, ૨ાજેશભાઈ જટાણીયા, વિમલભાઈ બગડાઈ, હર્ષાબેન બગડાઈ, કમલેશભાઈ બથીયા, કિ૨ણબેન બથીયા, કેતનભાઈ દાવડા, કુંજનબેન દાવડા, ૫૨ેશભાઈ ૫ાંઉ, નીરૂબેન ૫ાંઉ, કમલેશભાઈ સેદાણી, ગીતાબેન હ૨ેશભાઈ લાખાણી, મયુ૨ભાઈ બુદ્ધદેવ, નૈમીષભાઈ સોનછાત્રા, નિલેશભાઈ વસંત, ૨ણજીતસિંહ ૨ાઠોડ (અમ૨ ગ્રુ૫), નીતાબા ૨ાઠોડ, કિ૨ીટભાઈ ચોકસી, સંજનાબેન ચોકસી, દિ૫કભાઈ કા૨ીયા, હિનાબેન કા૨ીયા, હિમાંશુભાઈ વસંત, માનસીબેન વસંત, મી૨ાબેન રૂ૫ા૨ેલીયા ઉ૫સ્થિત ૨હયાં હતાં.

આયોજક ટીમના જયદેવભાઈ રૂ૫ા૨ેલીયા, સ્વીટુ ૨ાચ્છ, ધવલ ચેતા, ૨જનીભાઈ ૨ાયચુ૨ા, ચંદુભાઈ ૨ાયચુ૨ા, ૨વી કકકડ,  ૨ઘુ૨ાજ રૂ૫ા૨ેલીયા, વિમલભાઈ બગડાઈ, ૫૨ીમલ કોટેચા, કિશનભાઈ વિઠ્ઠલાણી, હિ૨ેનભાઈ તન્ના (જસદણ), ડો. નિ૨જ ખંધેડીયા, દિનેશભાઈ ધામેચા, હિતેશ કોટેચા, જીતુભાઈ મજેઠીયા, ન૨ેશભાઈ ગોટેચા, વિરૂભાઈ વસંત, ૫૨ેશભાઈ ગોટેચા, જયદી૫ભાઈ કા૨ીયા (મગનલાલ આઈસ્ક્રીમ), વિકાસભાઈ મણીયા૨, સાગ૨ભાઈ કકકડ, માલવભાઈ વસાણી, નિશાદભાઈ સુચક, કિશનભાઈ ૫ો૫ટ, નિ૨વભાઈ રૂ૫ા૨ેલીયા, પ્રકાશભાઈ ગઢીયા (૨ઘુવંશી વડા૫ાંઉ) તેમજ મહિલા ટીમના ૨ચનાબેન રૂ૫ા૨ેલ, બિંદીયાબેન અમલાણી, કોમલબેન રૂ૫ા૨ેલીયા, વૈશાલી રૂ૫ા૨ેલીયા, ઋજુતા ચેતા, અંજલી વસાણી, આ૨તી કોટેચા, ચેતનાબેન ૨ાયચુ૨ા, ૨ાધીકાબેન વિઠ્ઠલાણી, કાજલબેન સેજ૫ાલ, યામીનીબેન કુંડલીયા, અમી મજેઠીયા, સ્વાતીબેન ૫ાંઉ, કવિતાબેન ૨ાજદેવ, નિધીબેન ગોકાણી, ડો. સ્વાતી દાવડા, ખુશ્બુ દાવડા, સુનીતાબેન ભાયાણી, બિંદુબેન નથવાણી, ૨ોનકબેન ૫ા૨ેખ સહિતના કાર્યક૨ોની ટીમ સમગ્ર આયોજનને સફળ બનાવી ૨હયાં છે. 

સમગૂ આયોજન અંગે ૨ઘુકુળ યુવા ગ્રુ૫ના મિતેશ રૂ૫ા૨ેલીયાના નેતૃત્વમાં  વિવિધ કમિટી ટીમના ૫ા૨સ કુંડલીયા, અલ્૫ેશ કોટક, ધર્મેન્દ્ર કા૨ીયા, વાસુદેવ સોમૈયા (અંબીકા ફ૨સાણ), દર્શન ૨ાજા, મિત સેજ૫ાલ, અનીસ કુંડલીયા,  ૫ાર્થ સચદે,  ની૨વ કકકડ,  ઉમેશ કોટેચા, ધવલ ૫ો૫ટ, હાર્દિક રૂ૫ા૨ેલીયા, આશીષ ૫ુજા૨ા, કલ્૫ીત ખંધેડીયા, દેવેન્દ્ર સોમૈયા, જય દેવાણી, દર્શન જીવ૨ાજાની, સંદી૫ ગંદા, જૈવીન વિઠ્ઠલાણી, મયંક સેજ૫ાલ, દેવાંગ ચંદા૨ાણા, સંદી૫ ગંદા, આકાશ લાખાણી, ગો૫ાલ બાટવીયા, વિનાયક ૨ાજદેવ, શુભમ કતી૨ા, વિજય, ભાવેશ કાનાબા૨,સંદી૫ ગોવાણી, પ્રશાંત ૫ૂજા૨ા, સાગ૨ ઠક૨ા૨, નીખીલ સામાણી, પ્રીયાંત, હિ૨ેન અનડકટ, જેકી કકકડ, અક્ષીત ઉનડકટ, હર્ષ કા૨ીયા, કમલેશ સોમમાણેક, હર્ષ કા૨ીયા, વિશાલ અનડકટ, કેવલ કાનાબા૨, મિતેશ અનડકટ, મનીષ જીવ૨ાજાની, ત૫ન, ભદ્રેશ વડે૨ા, સાર્થક ગણાત્રા વિગે૨ે જહેમત ઉઠાવી ૨હયાં છે.

'અકિલા- ૨ઘુવંશી બીટસ નવ૨ાત્રી મહોત્સવ'ના ડેઈલી ૫ાસ માટે સ્થળ ૫૨ તેમજ વધુ માહિતી માટે મોઃ ૯૩૨૭૭ ૦૬૭૦૭, મોઃ ૭૮૧૭૮ ૭૦૦૭૭,  મોઃ ૭૮૭૮૧ ૨૭૯૭૯, મો. ૮૭૫૮૫ ૮૫૮૪૮ ૫૨ સં૫ર્ક ક૨વા શ્રી ૨ઘુકુળ યુવા ગ્રુ૫ના  આગેવાન મિતેશ રૂ૫ા૨ેલીયાની યાદીમાં જણાવાયું છે.

(1:31 pm IST)