Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

મહાત્મા મ્યુઝિયમ હીટઃ લોક પ્રવાહ અવિરતઃ બપોર સુધીમાં ૧ હજાર લોકોએ ગાંધી જીવનનું દર્શન કર્યુ

રાજકોટઃ શહેરની આલ્ફ્રેડ હાઇસ્કુલમાં કોર્પોરેશન દ્વારા નિમાર્ણ પામેલ મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં આજે ગાંધી જંયતી દિને બપોર સુધીમાં ૩૦૮ બાળકો સહિત કુલ ૧૦૩૩ લોકોએ ગાંધી જીવન દર્શન  નિહાળ્યુ હતું: ૨૧ હજારની આવક

(4:03 pm IST)