Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

તરણેતરના મેદાનમાં પાણીઃ ટ્રાફીક નહીવત હોય એસટીમાં નીલ આવકઃ રાજકોટમાં પણ શાસ્ત્રી મેદાનમાં પાણી ભરાતાઃ હાલાકી...

તરણેતરના મેદાનમાં ભારે પાણી ભરાયાઃ ટફીક ન હોય એસ.ટી.બસોના થપ્પા લાગ્યાઃ રાજકોટમાં પણ મૂખ્ય શાસ્ત્રી મેદાનમાં પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકીઃ માંડ રપ થી ૩૦ ટકા ટ્રાફીક : વરસાદ થંભી બાદ ટ્રાફીક નીકળશે : રાજકોટથી સૌરાષ્ટ્ર-કચ્છ તથા ગુજરાત બાજુનો વ્યવહાર રાબેતા મુજબ(

(11:59 am IST)