Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને જન્મદિનની શુભેચ્છા ભેટ અર્પણ કરતાં ઉદય કાનગડ

રાજકોટઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આજે જન્મદિવસ છે. ત્યારે રાજકોટ પધારેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પ્રદેશ ભા.જ.પ. બક્ષીપંચ મોરચાનાં પ્રમુખ ઉદયભાઇ કાનગડે ખાસ જન્મદિનની શુભેચ્છા ભેટ અર્પણ કરી હતી. તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(4:20 pm IST)