Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

શહેરમાં આજે ફરી બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ

રાજકોટઃ શહેરમાં આજ બપોરનાં ૧ વાગ્યા સુધીમાં ફરી '૦' કેસઃ કુલ કેસનો આંક ૪૨,૭૯૧ થયોઃ  આજ દિન સુધીમાં ૪૨,૩૧૯ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ  રિકવરી રેટ ૯૮.૮૯  ટકા  થયોઃ હાલ ૧૮ દર્દીઓ સારવાર હેઠળ

(4:18 pm IST)