Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વિજયી ભવઃ વિજયભાઇને વજુભાઇ વાળાના આશિર્વાદ

રાજકોટઃ આજે ૬૫માં જન્મદિન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેઓની રાજકીય કારકિર્દીમાં સાથી વડિલ અને કર્ણાટકનાં પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાનાં નિવાસ સ્થાને જઇ તેઓને નતમસ્તક નમીને આશિર્વાદ મેળવ્યા હતા તે વખતની તસ્વીર.(તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(4:15 pm IST)