Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

દિવ્યાંગોના કાર્યક્રમમાં વરસાદી પાણી ભરાયા

કાલાવડ રોડ ઉપર દિવ્યાંગોના ચાલુ કાર્યક્રમે મેઘરાજા તૂટી પડતા.. ડોમની અંદર પાણી ઘુસી ગયા હતા. ઉપસ્થિત નગરજનો તથા વીવીઆઈપી સવલતની બેઠક વ્યવસ્થા સુધી પાણી આવી જતા ઉપસ્થિત મહેમાનો હેરાન-પરેશાન થઈ ગયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:32 pm IST)