Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

સર...એ...જ...છે...

કાલાવડ રોડ ઉપર દિવ્યાંગોના કાર્યક્રમમાં રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને મહત્વની એવી કોઈ વિગત કહી હતી...જે તસ્વીરમાં 'કલીક' થઈ ગઈ.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:30 pm IST)