Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

વિજયભાઇના જન્મદિને પ્રજ્ઞાચક્ષુઓને સ્ટીક વિતરણ

લોકલાડીલા મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના ૬૨ માં જન્મદિવસ નિમીતે શહેર ભાજપ પ્રમુખઅ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ અતર્ગત શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુ, મહામંત્રી સોમભાઇ ભાલીયા, લલીત વાડોલીયાની આગેવાનીમાં તેમજ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, મહામંત્રી  દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, રાષ્ટ્રીય અનુ. જાતિ  મોરચાના મહામંત્રી ભાનુબેન બાબરીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, રક્ષાબેન બોળીયા, વિક્રમ પુજારા, ડે. મેયર અશ્વીન મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમારની ઉપસ્થિતીમાં શહેરના  ઢેબર રોડ, કાંતા સ્ત્રી વિકાસગૃહ સામે આવેલા અંધજન કલ્યાણ મંડળ ખાતે પ્રજ્ઞાચક્ષુઓને સ્ટીક વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે ધર્મેનદ્રસિંહ ભગત, રાજેનભાઇ સિંધવ, જે.પી. ધામેચા, રવજીભાઇ મકવાણા, દિનેશ કણજારીયા, અનીશ જોષી, નરેન્દ્ર કુબાવત, વિપુલ માખેલા, ભરત કુબાવત, મોહીત પરમાર, પરેશ સવસેટા, વર્ષાબેન રાણપરા, કીરણબેન સોરઠીયા, વિજય કોશીયા, દેવાંગ કુકાવા, પ્રકાશ બસીયા, ધર્મેશ રાઠોડ, રમણીકભાઇ દેવળીયા, નરેન્દ્ર મકવાણા, રમેશ જાદવ, બકુલ ચોટલીયા, વિનુભાઇ છૈયા, રાજુભાઇ ટાંક, જતીન બોરીચા, હરૂભાઇ તલસાણીયા, સંજય રાઠોડ, જયેશ પાઠક, ભરત બોરીચા, રમેશ પરમાર, હસમુખ પ્રજાપતી, મુન્નાભાઇ ગઢવી, રાજુભાઇ ચાવડા, ભનુભાઇ પટેલ, શૈલેષ હાપલીયા, કેયુર મશરૂ, હીતેશ નાગલા, નીરવ ચોૈહાણ સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. (૩.૧૫)

(5:08 pm IST)