Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ભાજપ મહિલા મોરચા દ્વારા ભુલકાઓને નાસ્તા કીટ અર્પણ

 રાજકોટ : રાજયના મુખ્યમંત્રી શ્રી ૬૨માં જન્મદિવસ નિમિતે ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનિતાબેન પારેખની આગેવાનીમાં વોર્ડ નં. ૯માં આવેલ વિવિધ આંગણવાડીઓમાં પણ નાસ્તાની કીટ આપવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પુષ્કર પટેલ, વિક્રમ પૂજારા, જયસુખ કાથરોટીયા, કમલેશ શર્મા, રૂપાબેન શીલુ, શિલ્પાબેન જાવીયા, દક્ષાબેન વસાણી, જાગૃતિબેન ભાણવડીયા, મનીષાબેન માકડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:16 pm IST)