Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

કેએસપીસી દ્વારા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનું અભિવાદન

 રાજકોટ : કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા રાજકોટના નવનિયુકત પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલનું પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીરમાં કાઉન્સીલના ઉપપ્રમુખ ડી.જી.પંચમીયા, માનદમંત્રી મનહરભાઈ મજીઠીયા, માનદ કોષાધ્યક્ષ રામજીભાઈ શિયાણી, ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના કો-ચેરમેન દિપકભાઈ સચદે તથા કાઉન્સીલની ગવર્નીંગ બોડીના સભ્ય હીરાભાઈ માણેક દૃશ્યમાન થાય છે.

(4:16 pm IST)