Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

માલવીયાનગર પોલીસનો સપાટો : ચોરીના પાંચ મોબાઇલ સાથે એક ઇસમને પકડી પાડયો

મજકુર વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરાઇ

રાજકોટ, તા. ર : માલવીયાનગર પોલીસ આજે સપાટો બોલાવ્‍યો હતો. ચોરીના પાંચ મોબાઇલ સાથે એક ઇસમને પકડી પાડેલ છે. વિગતે જોઇએ તો  પોલીસ કમીશ્નર શ્રી મનોજ અગ્રવાલ સા. તથા સંયુક્ત પોલીસ કમીશ્નર શ્રી ખુરશીદ અહેમદ સા. તથા નાયબ પો.કમી. શ્રી મનોહરસિંહ જાડેજા સા. ઝોન-ર તથા મધ્દનીશ પો.કમી. શ્રી જેએએસ.ગેડમ સા. દક્ષીણ વિભાગ નાઓએ મોબાઇલ ચોરી/યીવઝડપના ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેવ હોય જેથી અમો પૌ. ઇન્સ. Breezes નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ ઇન્સ. વી કે.ઝાલાં તથા ટીમના માણસો પોલીસ

સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજા ની સંયુકત બાતમી આયારે રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તાર માંથી છેલ્લા વીસેક દોવસમાં યોરી કરેવ કુલ મોબાઇવ નંગ-૫પ સાથે નીચે જણાવેલ ઇસમને અંકુરનગર મેઇન રોડ અંકુર સ્કુલ સામેથી પક્ડી પાડી મજકુર વિરૂષ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેવ છે.

પકડાયેલ આરોપી પ્રમોદ ઉર્ટે કંકુ પ્રવીણચંદ્રજોષી ઉ.વ.-૪૪ યંષો-મજુરીકામ રહે-રોયલ એપાર્ટમેન્ટ ફલેટ નંએ-૧ અંબાજી કડવા પ્લોટ મેઇન

રોક ગરબી ચોક સર્વાધ્ય સ્કુલની બાજુમાં રાજકોટ

કબ્જે કરેલ મુદામાલ: (૧) સેમસંગ કંપનીનો ગેવેકસી ॥/-02 મોડેલનો ગ્રે કલરનો મોબાઇલ ફોન જેના IMEI NO. 350756662954877 ના છે તે કિ_રૂ.૧૦,૦૦૦/- (કોઠારીયા સોલ્વન્ટ શીતળા ધાર વીસ્તાર માંથી યોરી કરેલ)

(ર) રેડમી કંપની નો રેડમી-૭ મોડેલનો બ્લુ કલરનો મોબાઇલ ફોન જેના IMEI NO. 868514043091 132 ના છે તે કિ_રૂ.૮,૦૦૦/- (કોઠારીયા સોલ્વન્ટ શીતળા ધાર વીસ્તાર માંથી ચોરી કરેલ)

(3) વીવો કંપનીનો ૫-2027 મોડેલનો બ્લુ કલરનો મોબાઇલ ફોન જેના IMEI 14૦. 867309054269615 ના છે તે  કિ..રૂ.૧૨,૦૦૦/- (કોઠારીયા સોલ્વન્ટ શીતળા ધાર વીસ્તાર માંથી યોરી કરેલ)

(૪) સેમસંગ કંપનીનો ગેલેક્સી 4-50 મોડેલનો બ્લુ કલરનો મોબાઇવ હોન જેના IMEI 140. 356129102124168 ના છે તે કિ..રૂ૧૦,૦૦૦/- (ગોંડલ રોડ લોધેશ્વર સોસાયટી વીસ્તાર માંથી ચોરી કસે)

(૫) MI કંપનીનો રેડમી-૪ મોડેલનો ગોલ્ડન કલરનો મોબાઇલ ડોન જેના IMEI 1૫૦. 866132031007440 ના છે તે કિ.રૂ.૫,૦૦૦/- (ગોંડલ રોડ લોધેશ્વર સોસાયટી વીસ્તાર માંથી ચોરી કરેલ) કુલ મોબાઇલ નંગ- ૫ જેની કુલ કી.રૂ. ૪૫,૦૦૦/-

આરોપીની M.O.:-

મજકુર આરોપી રાજકોટ શહેરના અલગ-ખલગ વિસ્તારમાં મોડી રાત્રીના સમયે હરી જે મકાન ખુલ્લા હોય અને લોકો સુતા હોય તે મકાનમાં પ્રવેશ કરી મોબાઇલ હોનની Wel 52 છે.

આરોપીનો ગુન્કાહીત ઇતીહાસ:-

(૧) ભકિતનગર પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં૧૯૩/ર૦૧૫ પ્રોહી.કલમ ૬૫(ઇ),૬૬(બી)

(ર) ભક્તિનગર પો.સ્ટે. પ્રોઠી. ગુ.ર.નં.૩૯/ર૦૧૬ પ્રોહો.કલમ ૬૫(ઇ),૬૬(૧)બી

(૩ ભકિંતનગર પો.સ્ટે. પ્રોહી. ગુ-ર.નં૫૪/ર૦૧૬ પ્રોહી.કલમ ૬૫(ઇ),૬૬(૧)બી

(૪) ભક્તિનગર પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.રપ૯/ર૦૧૯ પ્રોહી.કવમ ૬૬(૧)બી, ૮૫(૧)(૩)

આ કામગીરી કરનાર અધી./કર્મયારીઓ પો.ઈન્સ. કે.એન.ભુકણ તથા પો.સબ ઇન્સ. વી-કે.ઝાલા તથા પો.હેડ કોન્સ. મસરીભાઈ ભેટારીયા તથા દિગ્પાલસિંહ જાડેજા તથા યુવરાજસિંહ જાડૅજા તથા પો.કોન્સ. ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજા તથા રોહીતભાઇ કછોટ તથા કુલદીપસિંહ જાયેજા તથા હિંતેષભાઈ અગ્રાવત માલવીયાનગર પો. સ્ટે. રાજકોટ શહેર.

(11:24 pm IST)