Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

બલરામ મીણાને જન્મદિન મુબારક

  જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાના જન્મ દિવસ નિમિતે મુસ્લીમ સમાજના અગ્રણીઓ સર્વશ્રી હબીબભાઇ ગનીબાપુ કટારીયા, ફારૂકભા બાવાણી, ફારૂકભાઇ કટારીયાએ મુબારકબાદી પાઠવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા બલરામ મીણા જુથ અથડામણોમાં સુલેહ કરાવવાની સારી આવડત ધરાવે છે. તેઓ ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ મુસ્લિમ સમાજના આગેવાનોએ પાઠવી હતી.

(3:14 pm IST)