Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

હિરાસર એરપોર્ટ-એઇમ્સની કામગીરી અંગે બપોર બાદ તમામ અધિકારીઓ સાથે મીટીંગ યોજતા કલેકટરઃ કાલે મહત્વની R.O. બેઠકઃ રર મૂદા અંગે સમીક્ષા

રાજકોટના અત્યંત મહત્વના બે પ્રોજેકટ હિરાસર એરપોર્ટ અને એઇમ્સની કામગીરી અંગે આજે બપોરે ૩ વાગ્યાથી કલેકટરે પ્રાંત-વીજતંત્ર-માર્ગમકાન-રૂડા-પાણી પૂરવઠા-વિગેરે તમામ અધીકારીઓ સાથે પોતાની પ્રથમ સમીક્ષા બેઠક યોજી છેઃ એઇમ્સ માટે બની રહેલા ૪ રસ્તા હિરાસર માટેનો પૂલઃ બે ચેકડેમ-વીજલાઇન-ખંઢેરી પાસેનું રેલ્વે સ્ટેશન-રૂડામાં આવેલા અને મંજૂર કરાયેલ પ્લાન સહિતની બાબતે સમીક્ષા થશેઃ કાલે સવારે ૧૦ાા થી R.O. મીટીંગઃ જેમાં બે ડઝન મુદા અંગે સમીક્ષા

(12:53 pm IST)