Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

રાજકોટમાં આવતા સપ્તાહે નેશનલ ફૂડ સિકયોરિટીના કાર્ડ માટે કેમ્પ યોજાશે

કેમ્પની તારીખ અને સ્થળ આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે

રાજકોટ : નેશનલ ફૂડ સિકયોરિટી એકટ અંતર્ગત સમાજના નબળા અને ગરીબ વર્ગના લોકોને મફતમાં અનાજ આપવામાં આવે છે વિચરતી અને વિમુકત જાતિના લોકો પણ આ યોજનાનો લાભ લઇ શકે તે માટે તેમને રેશનકાર્ડ આપવા માટે એક કેમ્પનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવનાર છે આગામી સાહે યોજાનારા આ કેમ્પની તારીખ અને સ્થળ આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે

(11:34 pm IST)