Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રાજકોટમાં કોરોનાનો હાહાકાર: મોડીરાત્રે વધુ એક કેસ પોઝિટિવ સાથે કુલ કેસ 11 થયા : એક જ દિવસમાં સૌથી વધુ કેસનો રેકોર્ડ

મવડી વિસ્તારનાં આસ્થા આસ્થા આશ્રય રેસીડેન્સીમાં રહેતા 55 વર્ષીય મહિલાને કોરોના : શહેર અને જીલ્લામાં કુલ 327 કેસ નોંધાયા

રાજકોટ: શહેરમાં આજે તા. 2 જુનનાં રોજ નોંધાયેલ કોરોના પોઝીટીવ કેસનાં દર્દીઓની વિગત આ મુજબ છે
(૧) દિનેશભાઈ સામતભાઈ ઓડેદરા (૪૫/પુરુષ), રહે. પ્લોટ નં. ૫-એ, ચ આર.કે. નગર શેરી નં.-૧, પાણીના ટાંકા પાછળ, કાલાવડ રોડ,
(૨) ચિરાગ અરવિંદભાઈ પાનસેરીયા (૨૪/પુરૂષ),  ઉમિયા ચોક, દ્વારકાધીશ સોસાયટી ૩,  
(3) શત્રુગન જયસુખલાલ આરદેશણા (૬૫/પુરૂષ), ફ્લેટ નં. ૪૦૩, મુરલીધર ચોક,  
(4) રંજનબેન જયંતભાઈ રૈયાણી (૬૨/સ્ત્રી) રૈયારાજ, અયોધ્યાનગર - ૧, નવનીત હોલ, કોઠારીયા મેઈન રોડ, ભક્તિનગર,  
(5) સમીર નવસાદભાઈ મીર (૩૦/પુરુષ) સરનામું : રાજનગર - ૧, મસ્જિદ ચોક પાસે, સદગુરુ તીર્થ સામે,
(6)જયેશભાઇ ઇન્દુકુમાર ઉપાધ્યાય (૪૬/પુરુષ), ઘનશ્યામ ૯/૧૮, લક્ષ્મીવાડી, મિલપરા મેઈન રોડ, ભક્તિનગર,
(૭) મયુર જ્યેન્દ્રકુમાર માખેંચ (૩૨/પુરુષ), આસોપાલવ બ્લોક નં. ૬૦, સત્ય સાંઈ હોસ્પિટલ રોડ, આત્મીય કોલેજની પાછળ,
(8) ભાનુબેન સામજીભાઈ પીપળીયા (૫૫/સ્ત્રી), મવડી પ્લોટ, આસ્થા આશ્રય રેસીડેન્સી,
(૯)રીનાબેન શુક્લા (૪૮/સ્ત્રી), શુક્લા કૈલાશ, બ્લોક નં. ૫૩/એ, શિવમ પાર્ક, ધરમ નગર, ગાંધીગ્રામ, ૧૫૦ ફૂટ રીંગ રોડ,
(૧૦) શ્રેયા શુક્લા (૨૧/સ્ત્રી), શુક્લા કૈલાશ, બ્લોક નં. ૫૩/એ, શિવમ પાર્ક, ધરમ નગર, ગાંધીગ્રામ, ૧૫૦ ફૂટ રીંગ રોડ,
(૧૧) આદિત્ય શુક્લા (૧૫/પુરુષ), શુક્લા કૈલાશ, બ્લોક નં. ૫૩/એ, શિવમ પાર્ક, ધરમ નગર, ગાંધીગ્રામ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ.

 

રાજકોટ શહેરમાં નોંધાયેલ કુલ કેસની વિગત નીચે મુજબ છે.
કુલ
કેસ : ૧૮૫
સારવાર હેઠળ : ૪૮
ડિસ્ચાર્જ : ૧૨૭
મૃત્યુ: ૧૦

(11:04 pm IST)