Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેર જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો: 28 નવા કેસ જાહેર

ગઈકાલે રાજકોટના યુવક; એક યુવતી અને તરઘડીયા મહિલા,અમરેલીના પુરુષ,મોરબીના મહિલા,આજે સવારે રાજકોટના વૃદ્ધ,ધોરાજીના બે વૃદ્ધ, એક યુવાન અને બે મહિલા, જસદણના વૃદ્ધ અને એક પુરુષ તેમજ જામ કંડોરણાના નહીલ મળીને 14 કેસ પોઝિટિવ,: આજે વધુ રાજકોટના ચાર પુરુષ ચાર મહિલા,મોરબીના યુવાન , સુરતના વૃદ્ધ, ધોરાજીના ત્રણ પુરુષ અને એક વૃધ્ધા મળીને વધુ 14 કેસ નોંધાતા છેલ્લા 24 કલાકમાં કુલ 28 કેસ પોઝીટીવ

રાજકોટ : છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેર જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે  28 નવા કેસ જાહેર થયા છે જેમાં ગઈકાલે રાજકોટના એક યુવાન , એક યુવતી અને તરઘડીયા મહિલા,અમરેલીના પુરુષ,મોરબીના મહિલા અને ,આજે સવારે રાજકોટના વૃદ્ધ,ધોરાજીના બે વૃદ્ધ, એક યુવાન અને બે મહિલા, જસદણના વૃદ્ધ અને એક પુરુષ તેમજ જામ કંડોરણાના નહીલ મળીને 14 કેસ પોઝિટિવ નોંધાયા છે,આજે વધુ રાજકોટના ચાર પુરુષ ચાર મહિલા,મોરબીના યુવાન , સુરતના વૃદ્ધ, ધોરાજીના ત્રણ પુરુષ અને એક વૃધ્ધા મળીને વધુ 14 કેસ નોંધાતા છેલ્લા 24 કલાકમાં કુલ 28 કેસ પોઝીટીવ નોંધાયા છે 

 

(9:34 pm IST)