Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

માસુમ સ્કુલમાં ફી પ્રશ્ને હોબાળો NSUIની ટીમ વાલીઓની વ્હારે

રાજકોટ,તા.૨: માસૂમ સ્કૂલ દ્વારા વાલીઓને ફી માટે દબાણ કરતા આજે NSUI પહોંચ્યું માસૂમ સ્કૂલ ખાતે પહોંચી દેખાવો કર્યા હતા.

ઓનલાઈન શિક્ષણમાં અભ્યાસ કરાવ્યા બાદ ફીની માંગણી કરવામાં આવી. એડમિશન ફી અને સ્કૂલ ફી માંગતા હોબાળો મચી ગયો.

NSUIએ ફીનુ દબાણ નહી કરશુ તેવું લેખીતમા બાહેંધરી શાળા સંચાલક પાસે લીધી.NSUIના જીલ્લા પ્રમુખ રોહિત રાજપુત, મીત પટેલ, રવિ સિંધવ, મોહીલ ડવ, હર્ષ આશર,માનવ સોલંકી, અભિ તલાટીયા સહીત આ રજુઆતને સફળ બનાવી હતી.

(4:12 pm IST)