Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

વાલીમંડળે ઓનલાઇન શિક્ષણનો વિરોધ કર્યો : વાહનો પર લાલ પટ્ટી બાંધી

રાજકોટ : શહેર જીલ્લા વાલી મંડળના આગેવાનોએ આજે રાજયમાં ઓનલાઇન શિક્ષણનો વિરોધ કર્યો હતો અને વાલીઓને પ્રથમ સત્રની ફી પાછી આપવા ઉગ્ર માંગ કરી હતી. વાલી મંડળના હોદ્દેદારોએ વાહનો ઉપર લાલ પટ્ટી લગાવી પોતાનો વિરોધ દર્શાવેલ તે વખતની તસ્વીર.

(4:12 pm IST)