Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રાજકોટ માર્શલ આર્ટ કોચ એસો.ની કલેકટરને ફરી રજૂઆતઃ કરાટે-કુંગ્ફુના કલાસની મંજૂરી આપો

રાજકોટ : રાજકોટ માર્શલ આર્ટ કોચ એસો.ના અગ્રણીઓએ આજે ફરી કલેકટરને આવેદન પાઠવી કરાટે-કુંગ્ફુના કલાસ શરૂ કરવા દેવા અંગે મંજૂરી આપવા વિનંતી કરી હતી. આવેદનમાં ૯૦ ટકા ઇન્સ્ટ્રકટરોની આર્થિક હાલત દયનીય બન્યાનું, સોશ્યલ ડીસ્ટન્સ આપમેળે જળવાય રહેતો હોવાનું કલાસમાં કોઇ સ્પર્ધા નહી રખાય, તથા કોચ - સ્ટુડન્ટ ફરજીયાત માસ્ક પહેરશે તેમ પણ ઉમેરાયું હતું.

(3:06 pm IST)