Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

રાજકોટીયનોને રાહત : કુલ 155 સેમ્પલ લેવાયા : લેવાયા : તમામ નેગેટિવ : ડોકટરો પણ ખુશ

કોરોના માટે કુલ સેમ્પલ લેવાનો આંકડો 5570 થયો

રાજકોટ : રાજકોટવાસીઓને મોટી રાહતના સમાચાર મળ્યા છે આજે કોરોના માટેના કુલ 155 સેપમ્લ લેવાયા હતા તે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તમામ સિપ્લા પરીક્ષણના રિપોર્ટ નેગેટિવ આવતા ડોકટરો પણ ખુશ થયા છે રાજકોટમાં કોરોના માટે સેમલ લેવાનો આંકડો 5570 થયો છે

(7:33 pm IST)