Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

હિરાસર એરપોર્ટ : રાજકોટ કલેકટરે આપેલ જમીનનું ડીર્માકેશન પુરૂ : આજથી સુરેન્દ્રનગર જીલ્લા તંત્ર દ્વારા અપાયેલ જમીનનું ડીર્માકેશન

રાજકોટ સીટી પ્રાંત-ર ચરણસિંહ ગોહીલે ''અકિલા'' ને જણાવ્યું હતું કે હીરાસર એરપોર્ટનું કામ વેગમાં છે : રાજકોટ કલેકટર હસ્તકની જમીનનું ડીર્માકેશન પૂર્ણ કરી લેવાયું છે : આજથી સુરેન્દ્રનગર જીલ્લા હસ્તકની જમીનનું ડીર્માકેશન શરૂ કરાશે : આ પૂર્ણ થયા બાદ કમ્પાઉન્ડ વોલ અને ત્યારબાદ રન-વે પટ્ટી બાંધવાનું શરૂ થશે : જો, કે ચોમાસામાં તળાવ-ચેકડેમ હોય કામ બંધ રહે તેવી શકયતા...

(3:51 pm IST)