Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કોર્પોરેશનમાં આરોગ્ય અધિકારીની ૧ જગ્યા માટે ૨૨ ડોકટરો ઉમટ્યા

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનની કચેરી હવે ખુલ્લી ગઈ છે ત્યારે આજે ૧ આરોગ્ય અધિકારીની જગ્યા ભરવા માટે સેન્ટ્રલ ઝોનમાં ઈન્ટરવ્યુ ગોઠવાયા હતા. જેમાં ૨૨ જેટલા લાયકાત ધરાવતા ડોકટરો ઈન્ટરવ્યુ માટે ઉમટ્યા હતા. તસ્વીરમાં ઈન્ટરવ્યુ માટે બેઠેલા ડોકટરો દર્શાય છે (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(3:50 pm IST)