Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

વાવાઝોડા અંગે જીલ્લામાં અમારી તમામ તૈયારીઃ કોસ્ટલ વિસ્તારમાં ભારે વરસાદની શકયતાઃ રેમ્યા મોહન

રાજકોટ તા. ૧ : જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને પત્રકારોને જણાવ્યું હતું કે વાવાઝોડા અંગે જીલ્લા અને તાલુકા લેવલે તમામ તેયારીઓ કરી લેવાઇ છે. ચેતવણી મુજબ કોસ્ટલ એરીયામાં હેવી રેઇન ફોલ એટલે કે ભારે વરસાદ પડી શકે છ.ે, તા.૩ આસપાસ વધૂ વરસાદની  ચેતવણી આપી છે દરેક અધિકારીઓને સાબદા કરાયા છે. કન્ટ્રોલ રૃમ પણ શરૃ કરી દેવાયા છે .આજે સવારે આ બાબતે મુખ્યસચિવે પણ  વીસી યોજી હતી.

(4:09 pm IST)