Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

રાજકોટમાં વધુ એક રિપોર્ટ પોઝિટિવ : સમરસ કવોરેન્ટાઇન ફેસીલીટી ખાતેથી લેવાયેલ સેમ્પલમાંથી 24 વર્ષીય યુવતીને કોરોના સંક્રમિત

સારવાર હેઠળ રહેલા દર્દીઓ પૈકી બે દર્દીઓને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયા

રાજકોટ: આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં સમરસ કોરોન્ટાઈન ફેસેલિટી ખાતેથી લેવામાં આવેલ સેમ્પલ પૈકી એક પોઝીટીવ કેસ નોંધાયેલ છે

જેની વિગત આ મુજબ છે. 

ઇશાની વસંત રામાનુજ 

ઉ. વર્ષ : ૨૧/સ્ત્રી, 

સરનામું : કેવલમ રેસીડેન્સી, કાલાવાડ રોડ, રાજકોટ 

ઉપરોકત દર્દી તા. ૨૮ ના રોજ પોઝીટીવ આવેલ કેસના કોન્ટેક્ટ પર્સન છે તેમજ તા.૨૮થી સમરસ ખાતે કોરોન્ટાઈન કરવામાં આવેલ. તેમજ તા. ૨૫-૦૫-૨૦૨૦ ના રોજ અમદાવાદ થી રાજકોટ આવેલ. 

વધુમાં જણાવવાનું કે આજ રોજ અન્ય બે દર્દીઓ સાજા થઈ જતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.

જેની વિગત નીચે મુજબ છે.

(૧) રેશ્માબેન ઠેબા (૩૩/સ્ત્રી)

સરનામું : પંજેતન શેરી, ગોસીયા મસ્જીદ પસે, રાજકોટ

(૨) મહમદ હનીફ ઠેબા (૪૦/પુરૂષ)

સરનામું : પંજેતન શેરી, ગોસીયા મસ્જીદ પસે, રાજકોટ

આજ રોજની સ્થિતિએ રાજકોટ શહેરમાં કુલ ૮૪ કેસ નોંધાયેલ છે જે પૈકી ૭૬ કેસ સાજા થયેલ છે તેમજ ૦૬ કેસ હોસ્પિટલમાં દાખલ છે.

(5:56 pm IST)