Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

માનસી કોટેચાએ અવ્વલ નંબરે રહેવાની પરંપરા જાળવી રાખી

ફીજીયોથેરાપી બ્રાન્ચમાં યશસ્વી સિધ્ધીઃ આર.કે.કોલેજ દ્વારા બહુમાન

રાજકોટ, તા., ૨: અત્રેની આર.કે.કોલેજમાં અભ્યાસ કરતી માનસી મિલનભાઇ  કોટેચાએ ફિજીયોથેરાપી બ્રાન્ચમાં પાંચમાં સેમેસ્ટર માફક છઠ્ઠા સેમેસ્ટરમાં પણ  ૧૦ માંથી ૯.પ મેળવી અનેરી સિધ્ધી હાંસિલ કરી કોલેજ, પરિવાર અને રઘુવંશી સમાજનું ગૌરવ વધારતા તેમના પિતા મિલનભાઇ કોટેચા પર અભિનંદનની વર્ષા  (મો.નં.૯૮ર૪ર ૯ર૮૩૭ )  પર થઇ રહી છે.

માનસી કોટેચા જાણીતા મિલન મોટર્સવાળા મિલનભાઇ કોટેચા તથા ઇલાબેનના સુપુત્રી તથા યુવા વેપારી અગ્રણી ડેનીલ કોટેચાના બેન છે. (૪.૬)

(4:14 pm IST)