Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

મ્યુઝીકલ વેબકાસ્ટ વિડીયો : ગૌરવવંતા ગુજરાતના ૫૮માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે તા.૧ મેનાં રાત્રે ૯ કલાકે જુના ફિલ્મી ગીતોનો ભવ્ય કાર્યક્રમ 'સુહાના સફર-૨૦૧૮'નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ભવ્ય કાર્યક્ર્મનાં રેકોર્ડેડ વીડિઓનું વેબકાસ્ટ આપ પણ માણો....

(12:22 am IST)