Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

રાજકોટમાં ફરજ બજાવી ચૂકેલા એસપી મનોજ નિનામાને ભુજ ફાસ્ટ ટ્રેક કોર્ટે એક વર્ષની સજા ફટકારી

ભુજના એક શખ્શને ખોટી રીતે ઢોર માર માર્યાના એક દશકા અગાઉના મહત્વનો ચુકાદો


રાજકોટ :કચ્છના બહુચર્ચિત મામલામાં ભુજના તત્કાલીન ડીવાયએસપી અને હાલના અમદાવાદ આઇબીના એસપી તરીકે ફરજ બજાવતા મનોજ નિનામાને ભુજની ફાસ્ટ ટ્રેક કોર્ટે એક વર્ષની સજા ફટકારતો હુકમ કરતા રાજ્યના પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે

  એક દશકા અગાઉના કેસમાં ભુજના એક શખ્શને હાલના એસપી મનોજ નિનામાએ ઢોર માર માર્યાનું તેમના પર આક્ષેપ હતો મનોજ નિનામા ભૂતકાળમાં રાજકોટ એસઆરપી તથા રાજકોટના ઇન્ચાર્જ ડીસીપી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે પોલીસ ભરતીમાં પણ મનોજ નિનામા સામેલ છે કાયદાકીય કાર્યવાહી રાજકોટમાં થઇ હતી

(10:39 pm IST)