Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

રાજકોટમાં અતિ આધુનિક માછલી ઘરનો પ્રારંભ

જુદી - જુદી ૩૫થી વધુ પ્રજાતિઓની રંગબેરંગી અને જાત - ભાતની માછલીઓ ૨૯ વિશાળ કાચના માછલીઘરમાં પ્રદર્શિત કરવામાં આવી : ત્રણ વર્ષ સુધીના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ : તેનાથી ઉપરના તમામ વ્યકિતઓને રૂ.૫ પ્રવેશ ફી

(6:23 pm IST)