Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

રૈયારોડ રેલ્વે ફાટકે અન્ડરબ્રિજની ડીઝાઇન ફાઇનલઃ હવે કોઇ કપાત નહિ આવે

રાજકોટઃ શહેરનાં રૈયા રોડ રેલ્વે ફાટકે  તથા કાલાવડ રોડ  કે.કે.વી ચોકમાં અન્ડરબ્રિજની ડિઝાઇન ફાઇનલ કરતા મ્યુનિ. કોર્પોરેશનનાં અધિકબારીઓ-પદાધિકારીઓઃ હોસ્પિટલ ચોકમાં બ્રિજ અંગે ટ્રાફિક સર્વે કરાશેઃ રૈયા રોડ તથા કાલાવડ રોડ પર બ્રિજમાં કોઇ કપાત આવશે નહિ તેમ મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાયએ જણાવ્યુ હતુ.

(4:23 pm IST)