Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

આકરા તાપ ગરમીથી શહેરીજનો ત્રાહીમામ : ૪૧.૬ ડિગ્રી

રાજકોટમાં માથુ ફાડી નાખે તેવો આકરો તાપ વરસી રહ્યો છે : ગરમીની સાથોસાથ ૧૮ થી ૨૦ કિ.મી.ની ઝડપે ગરમ પવન પણ ફૂંકાઈ રહ્યો છે, હાલ તો ગરમીથી રાહત મળે તેવી સંભાવના ઓછી છે, સાંજ સુધીમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી નજીક પહોંચી જવાની પૂરેપૂરી શકયતા છે

(4:59 pm IST)