Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

RTE-નો ૧૦૦ ટકા અમલ નહિઃ શિક્ષણ મુદ્દે સરકારનો કાન આમળતી હાઇકોર્ટ

ટાર્ગેટ પધ્ધતિ શા માટે ? બાળકોના ભણવાના અધિકાર સાથે છેડછાડ ન જોઇએ

રાજકોટ તા. ૧ : રાઇટ યુ એજયુકેશન હેઠળની એક અરજી સંદર્ભે હાઇકોર્ટે ગુજરાત સરકારને વેધક સવાલ કર્યાનું જાણવા મળે છે

એક ટીવી ચેનલના અહેવાલ મુજબ હાઇકોર્ટ ૧૦૦ ટકા આર.ટી.ઇ.ના અમલના બદલે પ્રવેશમાં ટાર્ગેટ પધ્ધતિ શા માટે ? તેવો સવાલ કર્યાનું જાણવા મળે છે. બાળકોના શિક્ષણના અધિકાર સાથે છેડછાડ ન થવી જોઇએ તેવું હાઇકોર્ટે જણાવ્યું હતું અનામત બેઠકોની જાળવણી શકય ન હોવાથી ટાર્ગેટ સિસ્ટમ અપનાવાયાનો સરકારે બચાવ કર્યાનું જાણવા મળે છ

(4:12 pm IST)