Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

લેન્‍ડ ગ્રેબીંગના ગુનામાં નામચીન અલાઉદ્દીન કારીયાણીયાની ધરપકડ

રાજકોટઃ અમીનમાર્ગ પર ગુજરાત હાઉસીંગ બોર્ડની બીલ્‍ડીંગમાં રહેતા તરલીફાબેન રૂપેન્‍દ્રભાઇ દુદકીયા (.૬૮) એ માલવીયાનગર પોલીસમાં અલાઉદ્દીન નુરાભાઇ કારીયાણીયા સામે ફરીયાદ નોંધાવી છે. જેમાં તેનો ફલેટ બીલ્‍ડીંગના પહેલા માળ ઉપર જે ફલોર પર તેના પતિની માલીકીની દુકાન છે. અને ગ્રાઉન્‍ડ ફલોર પર પાર્કિંગ તથા પ્રથમ માળ પર સીડીનો કોમન ભાગ હોય જે રહીશોને ઉપયોગ કરવાનો હોય જે આરોપી અલાઉદ્દીનએ બીલ્‍ડીંગના બીજા માળ પર પોતાનો ફલેટ ધરાવતા હોય અને પાછળના ભાગે સીડીની જગ્‍યાએ ગેરકાયદેસર તેથી લેન્‍ડ ગ્રેબીંગના ગુનામાં નામચીન અલાઉદ્દીન કારીયાણીયાની ધરપકડ  કરાઇ છે.

(3:49 pm IST)