Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

બહુમાળી ભવન સામે હોમગાર્ડની ઓફીસમાં હાઇપોકલોરાઇડ દવાનો છંટકાવ કરાયો

રાજકોટ : કોરોના વાયરસને પગલે બહુમાળી કચેરી સામે આવેલી હોમગાર્ડની ઓફીસમાં કોરોના વાયરસને પગલે સોડિયમ હાઇપોકલોરાઇડ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. હાલમાં રાજકોટમાં હોમગાર્ડસ યુનિટસમાં ૪૦૦ થી વધુ જવાનો જુદા જુદા વિસ્તારોમં ફરજ બજાવી રહયા છે. કોરોના વાયરસથી બચવા જવાનોને માસ્ક, ગ્લોઝ અને સેનેટાઇઝર પણ આપવામાં આવ્યુ હોવાનું શહેર યુનિટના ઓફીસર કમાન્ડર જે. ડી. વ્યાસે જણાવ્યું છે.

(4:17 pm IST)