Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

આજે રાજકોટ શહેર - જિલ્લાના કુલ ૪ કોરોના શંકાસ્પદોના નમૂના લેવાયાઃ રિપોર્ટ સાંજે આવશે

રાજકોટ : કોરોના શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટની કામગીરી અંતર્ગત આજે ૪ વ્યકિતના નમૂના શહેર - જિલ્લામાંથી મોકલાયા છે તેમાંથી રાજકોટ શહેરનો માત્ર એક વ્યકિતનો સમાવેશ છે : આ રીપોર્ટનંુ રિઝલ્ટ સાંજે જાહેર થશે

(3:19 pm IST)