Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

અંતિમ પરિણામ

રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતના અંતિમ પરિણામો જાહેર: કુલ ૨૦૨ બેઠકમાંથી ૧૨૬ ભાજપને, ૬૬ કોંગ્રેસને, ૧ આપને અને અન્યોને ૯ મળી છે

રાજકોટ જીલ્લા પંચાયતમાં કુલ 36 બેઠક જેમાં ભાજપ 25 , કોંગ્રેસ 11

રાજકોટ તાલુકા પંચાયત માં કુલ 22 બેઠક જેમાં ભાજપ 13 , કોંગ્રેસ 7 , અન્ય 2.

લોધિકા તાલુકા પંચાયત કુલ 16 બેઠક જેમાં 11 ભાજપ , 5 કોંગ્રેસ

પડધરી તાલુકા પંચાયત કુલ 16 બેઠક જેમાં 11 ભાજપ, કોંગ્રેસ 4,  આપ 01.

જસદણ તાલૂકા પંચાયત કુલ 22 બેઠક , ભાજપ 06, કોંગ્રેસ 14 ,અન્ય 02

વીંછીયા તાલુકા પંચાયત કુલ 18 બેઠક , ભાજપ 06,કોંગ્રેસ 12.

ગોંડલ તાલુકા પંચાયત કુલ 22 બેઠક , ભાજપ 21, કોંગ્રેસ 01.

જેતપુર તાલુકા પંચાયત, કુલ 20 બેઠક , ભાજપ 16, 02 કોંગ્રેસ, અન્ય 02 .

ધોરાજી તાલુકા પંચાયત કુલ 16 બેઠક , ભાજપ 09, કોંગ્રેસ 07 .

જામકંડોરણા તાલુકા પંચાયત કુલ 16 બેઠક . ભાજપ 15, અન્ય 01.

ઉપલેટા તાલુકા પંચાયત , કુલ 18 , ભાજપ 08,કોંગ્રેસ 08, અન્ય 02.

કુલ 202 બેઠક

જેમાં 126 બેઠક ભાજપ . 66 બેઠક કોંગ્રેસ , આપ 01, અન્ય 09.

(5:11 pm IST)