Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ચૂંટણી પૂરીઃ વેરા આવક વધારવા મ.ન.પા. હવે મિલ્કત જપ્તી શરૂ કરશે

રાજકોટઃ મ.ન.પા.ની ચૂંટણી પૂરી થતા જ હવે તંત્રએ વેરા આવક વધારવા ૨૦૦ જેટલા બાકીદારોને મિલ્કત જપ્તીની નોટીસો આપવા તૈયારી કરી લીધીઃ હવે તબક્કાવાર નોટીસો ફટકારાશેઃ જો કે મિલ્કતોની હરરાજી આવતા વર્ષે શરૂ કરાશે

(4:04 pm IST)