Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયત ચૂંટણી : કયા પક્ષને કેટલી બેઠક : કુલ ર૩૪માંથી ભાજપને ૧૪૮ : કોંગ્રેસને-૭૬ : આપને -૧ તથા અપક્ષોને ફાળે ૪ બેઠક ગઇ

રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયત ચૂંટણી : કયા પક્ષને કેટલી બેઠક : કુલ ર૩૪માંથી  ભાજપને ૧૪૮ : કોંગ્રેસને-૭૬ : આપને -૧ તથા અપક્ષોને ફાળે ૪ બેઠક ગઇ

(3:11 pm IST)
  • સ્પેનિશ બોક્સિંગ ટુર્નામેન્ટમાં મેરીકોમ અને અમિત પંઘાલ સહીત 12 ભારતીયો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા : આ ટુર્નામેન્ટમાં ભારતના ટોકિયો ઓલમ્પિક કોટા હાંસલ કરનારા તમામ 9 બોક્સર ઉપરાંત પાંચ અન્ય મુક્કેબાજ પણ ભાગ લઇ રહ્યા છે access_time 12:44 am IST

  • ભુજ ન.પા.માં વોર્ડ 2 માં ભાજપે માંગ્યું રી કાઉન્ટીગ: મતમાં ફેરફાર આવ્યા: ભાજપના એક ઉમેદવારની 57 મતે જીત થઇ:.કોંગ્રેસના 3 ઉમેદવાર વિજેતા access_time 12:29 pm IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની બેઠકો : કોટડાસાંગાણીમાં કોંગીના અર્જુન ખાટરિયાની જીતઃ ત્રંબામાં ભૂપત બોદર ૯૦૦ જેટલા મતે આગળ access_time 11:38 am IST