Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

રાજકોટ પોલીસ હેડ કવાર્ટર ખાતે આવેલ અંબે માતાજી મંદિરને આજે 1 વર્ષ પૂર્ણ થતાં મહા આરતી કરાઈ : પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિત તમામ પોલીસ અધિકારીઓ - કર્મીઓ આરતીમાં જોડાયા.

રાજકોટ: રાજકોટ  પોલીસ હેડ કવાર્ટર ખાતે  આવેલ અંબે માતાજી મંદિરને આજે 1 વર્ષ પૂર્ણ થતાં મહા આરતી કરવામાં આવી હતી જેમાં  પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિત તમામ પોલીસ અધિકારીઓ - કર્મીઓ આરતીમાં જોડાયા હતા .

(10:58 pm IST)
  • ભારતમાં કોરોના કેસો ફરી ઘટી ગયા : છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ હજાર કેસ નોંધાયા છે. જ્યારે ૯૧ મૃત્યુ થયા છે અને ૧૨ હજાર સાજા પણ થયા છે: અમેરિકામાં આજે નવા ૫૩ હજાર કેસ નોંધાયા: બ્રાઝિલમાં પણ ૩૮ હજાર કેસ નોંધાયા છે: યુનાઇટેડ આરબ અમીરાતમાં કેસોમાં ઘટાડો થયો છે અને ૨૫૨૬ નવા કેસ નોંધાયા છે: રશિયામાં ૧૧ હજાર ઇંગ્લેન્ડમાં અને જર્મનીમાં ૫ હજાર નવા કેસ નોંધાયા છે: જ્યારે ઓસ્ટ્રેલિયામાં ૧૦, ચીનમાં ૧૧ અને હોંગકોંગમાં ૧૪ નવા કોરોના કેસ નોંધાયા access_time 11:45 am IST

  • આ અઠવાડીયામાં જ લગ્નગ્રંથીએ જોડાશે જસપ્રીત બુમરાહ : BCCIએ કરી પૃષ્ટિ : બોર્ડના એક અધિકારીએ કહ્યું કે ફાસ્ટ બોલર બુમરાહે લગ્ન કરવા માટે રજા લીધી છે આ સપ્તાહમાં જ લગ્ન કરી લેશે access_time 12:50 am IST

  • પેટલાદમાં કોંગી ધારાસભ્ય પરાજીત થયા? : પેટલાદ નગરપાલિકામાં કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલની હાર થયાનું ટીવી ન્યુઝ ચેનલોમાં પ્રસારીત થઈ રહ્યુ છે. access_time 1:49 pm IST