Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

સ્‍વ. વીણાબેન ગણાત્રા માટે શોક સંદેશનો ધોધ

રાજકોટ : અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાના જીવનસંગીની શ્રીમતિ વીણાબેન (ઉ.૭૦)નું તા. ૩૧ના રોજ દુઃખદ અવસાન થતાં આજે સવારે રાષ્‍ટ્રીય શાળા ખાતે પ્રાર્થનાસભા યોજાયેલ. જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ઉપસ્‍થિત રહી શ્રધ્‍ધાંજલી પાઠવેલ. સંખ્‍યાબંધ સંસ્‍થાઓ, આગેવાનો અને અકિલાના ચાહકો દ્વારા શોક સંદેશ મળેલ છે. તેની ઝલક નીચે મુજબ છે.

*    રામભાઇ મોકરીયા - સાંસદ સભ્‍ય

*    પ્રતાપભાઇ ખુમાણ

     સનરાઇઝ સ્‍કુલ - સાવરકુંડલા

*    ગુરૂવર્યશ્રી લખુદાદા

     રોકડિયા હનુમાન ભક્‍ત મંડળ - જામજોધપુર

*    ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ ટ્રસ્‍ટ - રાજકોટ

*    સદ્‌ગુરૂદેવશ્રી પારસમુનિ મ.સા.

*    શામજીભાઇ ખુંટ

     રાજકોટ પીપલ્‍સ બેંક

*    નવીનભાઇ ઠક્કર

     રાજકોટ કેળવણી મંડળ

*    કિશોરભાઇ કોટક - જય કોટક

     ઓમ એન્‍ટરપ્રાઇઝ - રાજકોટ

*    જગદીશભાઇ ભટ્ટ

     શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્‍ટ - રાજકોટ

*    ભરતભાઇ ગાજીપરા

     સર્વોદય એજ્‍યુકેશન નેટવર્ક

*    જગદીશભાઇ રાવલ

     સ્‍થાપક અધ્‍યક્ષ - બ્રહ્મ સેના ટ્રસ્‍ટ - રાજકોટ

*    શૈલેષભાઇ ઠક્કર - જીમ્‍મીભાઇ દક્ષીણી - વિનોદભાઇ શર્મા

     રાજકોટ નાગરિક સહકારી બેંક લી.

*    ડો. બીનાબેન કુંડલીયા - મનસુખભાઇ પટેલ - પુરૂષોત્તમભાઇ પીપરીયા

     - ધ રાજકોટ કોમર્શિયલ કો.ઓ. બેંક લી.

*    મહંતશ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ

     શ્રી આપાગીગાનો ઓટલો - ચોટીલા

     પ્રમુખ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત - રાજકોટ

*    રાજુભાઇ પોબારૂ - રીટાબેન કોટક

     શ્રી રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્‍ટ

*    જયેશભાઇ નાનજીભાઇ નથવાણી

     શ્રી પુનિત સદ્‌ગુરૂ ભજન મંડળ - રાજકોટ

*    ડો. નરેન્‍દ્રભાઇ દવે

     ટ્રસ્‍ટી - વીવીપી ઇજનેરી કોલેજ - રાજકોટ

*    જર્નાદનભાઇ પંડયા

     ભારત સેવક સમાજ - રાજકોટ

*    લાયન જીતુભાઇ પાટડીયા

     પાસ્‍ટ જેસીઝ પ્રેસીડન્‍ટ - અમદાવાદ, રાજકોટ

*    દંતવૈદ પુનીતભાઇ શુકલ

     શ્રી આયુર્વેદ ડેન્‍ટલ રીસર્ચ સેવા ચેરી. ટ્રસ્‍ટ - રાજકોટ

*    પીસી સ્‍ટુડીયો ગ્રુપ - અમદાવાદ

*    મયુરસિંહ જાડેજા, અનિમેષ દેસાઇ

     ધ સૌરાષ્‍ટ્ર - કચ્‍છ કેમીસ્‍ટ એન્‍ડ ડ્રગીસ્‍ટ એસો. - રાજકોટ

*    જ્‍યોતિન્‍દ્રભાઇ મહેતા (મામા)

     સહકારી અગ્રણી - રાજકોટ

*    રામભાઇ મોકરીયા

     સાંસદશ્રી રાજ્‍યસભા

*    જનકભાઇ કોટક

     પ્રમુખ જંકશન પ્‍લોટ નવરાત્રી મહોત્‍સવ - રાજકોટ

*    ડો. દર્શીતાબેન શાહ

     ધારાસભ્‍ય - રાજકોટ-૬૯, ડે.મેયર - મનપા

*    કિશોરભાઇ રાઠોડ

     મહામંત્રી - રાજકોટ શહેર ભાજપ

     પ્રમુખ - પુરૂષાર્થ યુવક મંડળ - રાજકોટ

*    દાસભાઇ

     શ્રીજી ગૌશાળા - ન્‍યારા (રાજકોટ)

*    નિકુંજ ગાંગડીયા, પ્રકાશભાઇ ગાંગડીયા, હેમાંશુભાઇ ગાંગડીયા

     શશી પબ્‍લીસીટી - રાજકોટ

*    યોગેશભાઇ જસાણી, અશોકભાઇ હિન્‍ડોચા

     શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ - રાજકોટ

*    શાષાીશ્રી હરિપ્રિયદાસજી સ્‍વામી, રણછોડભાઇ અકબરી

     શ્રી સ્‍વામીનારાયણ ગુરૂકુળ - રાજકોટ

*    દિપકભાઇ પીઠડીયા, જીતુભાઇ પીઠડીયા

     શ્રી અખીલ સૌરાષ્‍ટ્ર કચ્‍છ દરજી સમાજ - રાજકોટ

*    શ્રી રામધામ ટ્રસ્‍ટ

     જાલીડા - વાંકાનેર

*    વી.પી.વૈષ્‍ણવ, પાર્થભાઇ ગણાત્રા, નૌતમભાઇ બારસીયા

     રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી - રાજકોટ

*    શ્રી લોહાણા મહાજન - વાંકાનેર

*    ડો. રાજેશ એચ. ત્રિવેદી

     ટ્રસ્‍ટ - શ્રી સિધ્‍ધનાથ ચેરીટેબલ ટ્રસ્‍ટ - રાજકોટ

*    ગિરધરભાઇ ધડીયા, ગિરીશભાઇ ત્રિવેદી

     દ્રષ્‍ટી કોમ્‍યુનિકેશન પ્રા.લી. - રાજકોટ

*    જીતેન્‍દ્રભાઇ સાતાપરા, નીખીલભાઇ જોશી

     વેસ્‍ટર્ન રેલવે એમ્‍પ્‍લોઇઝ યુનિયન - રાજકોટ.

*    જીતેન્‍દ્રભાઇ ગોટેચા

     મિશન સ્‍માર્ટ સીટી ટ્રસ્‍ટ - રાજકોટ

*    મનોજભાઇ પટેલ

     કુમકુમ ગ્રુપ - રાજકોટ

*    એન.જે.પટેલ

     પ્રમુખ - રેવન્‍યુ પ્રેકટીસનર્સ એસોસીએશન - રાજકોટ

*    આર.ટી.કથીરીયા, સી.એચ.પટેલ,

     વિજયભાઇ તોગડીયા, નિલેશ પટેલ

     રાજકોટ રેવન્‍યુ બાર એસોસીએશન - રાજકોટ

*    અંશ ભારદ્વાજ, સી.એચ.પટેલ

     ભાજપ લીગલ સેલ - રાજકોટ

*    મુકેશભાઇ દોશી, અનુપમભાઇ દોશી, નલીનભાઇ તન્‍ના,

     સુનિલભાઇ વોરા, કિરીટભાઇ આદ્રોજા

     દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ - રાજકોટ

*    રાજેશભાઇ પીલ્લાઇ, રક્ષીતભાઇ કલોલા,

     વિક્રમસિંહ પરમાર, મંગેશભાઇ દેસાઇ

     હિન્‍દુ જાગરણ મંચ - રાજકોટ

*    હસુભાઇ ગણાત્રા, કિશોરભાઇ કારીયા

     શ્રી બજરંગ ગ્રુપ - રાજકોટ

*    અરૂણભાઇ નિર્મળ

     ઇન્‍ચાર્જ, પ્રેસ મીડીયા - રાજકોટ જિલ્લા ભાજપ

*    પારસભાઇ મોદી

     જીવદયા કાર્યકર - રાજકોટ

*    મનસુખભાઇ ખાચરીયા, નાગદાનભાઇ ચાવડા,

     મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા

     રાજકોટ જિલ્લા ભાજપ

*    નલીનભાઇ વસા

     ડાયરેકટર - રાજકોટ નાગરિક સહકારી બેંક લી. રાજકોટ

*    રાજુભાઇ જુંજા, ભરતભાઇ જોષી

     સીમ્‍પલ એડ. - રાજકોટ

*    રાજકોટ મશીનરી ડીલર્સ એસો. - રાજકોટ

*    ચંદ્રકાંતભાઇ પુજારા, કેશાભાઇ કારીયા

     શ્રી લોહાણા મહાજન - પડધરી

*    પ્રનંદભાઇ કલ્‍યાણી

     પ્રમુખ - મોઢવણીક મિત્ર મંડળ

*    મૌલાના હાફિઝ અકરમ સાહેબ, હબીબભાઇ કટારીયા,

     ફારૂકભાઇ બાવાણી, શબ્‍બીરભાઇ કુહાડીયા,

     અનવરભાઇ ધાડા, શાહિદભાઇ કટારીયા, હનીફભાઇ,

     સલીમભાઇ તથા નવાઝ શમા

     મુસ્‍લિમ સમાજ - રાજકોટ

(4:05 pm IST)