Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

અકિલા પરિવાર અને ગણાત્રા પરિવારના આંસુ લૂછતા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ

રાજકોટ : અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની શ્રીમતી વીણાબેન (ઉ.૭૦)ની પ્રાર્થનાસભામાં આજે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ઉપસ્‍થિત રહી અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા, સુરેશભાઇ ગણાત્રા, અજિતભાઇ ગણાત્રા, રાજુભાઇ ગણાત્રા, નિમીષભાઇ ગણાત્રા વગેરેને સાંત્‍વના પાઠવી હતી. પ્રાર્થનાસભામાં

ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, ડો. મહેન્‍દ્ર પાડલીયા, જીતુભાઇ સોમાણી, ડો. પ્રદિપ ડવ, ભાજપના પ્રદેશ ઉપાધ્‍યક્ષ ભરત બોઘરા, અબતકના તંત્રી સતિષ મહેતા, ગુજરાત મિરરના તંત્રી સંજયભાઇ પટેલ, ફાલકન ગ્રુપવાળા કમલભાઇ પટેલ, શહેરભાઇ પ્રમુખ કમલેશ મીરાણી, ક્ષત્રિય અગ્રણી પી.ટી.જાડેજા, આપા ગીગાના ઓટલાના મહંત નરેન્‍દ્રબાપુ સોલંકી, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કર પટેલ, પૂર્વ ધારાસભ્‍ય ઇન્‍દ્રનીલ રાજગુરૂ, પૂર્વ મેયર ધનસુખ ભંડેરી, બિલ્‍ડર એસો.ના વડા પરેશ ગજેરા, માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, કોંગી અગ્રણી મહેશ રાજપૂત, કોર્પોરેટર સુરેન્‍દ્રસિંહ વાળા, જોહર કાર્ડવાળા યુસુફભાઇ માકડા, તબીબી ક્ષેત્રના ડો. ભાવિનભાઇ કોઠારી, ડો. અતુલભાઇ પંડયા, ડો. દર્શનાબેન પંડયા, ડો. ભાવેશભાઇ કોટક, ડો. ચેતન લાલચેતા, ડો. મયંક ઠક્કર, ડો. મિલાપ મશરૂ, ડો. પિયુષ અનડકટ, ડો. નીતાબેન ઠક્કર, ડો. નિશાંત ચોટાઇ, ડો. રાજેશ સોલંકી, ડો. ગૌરાંગ દવે, ડો. જયેશભાઇ પરમાર, ડો. સુસ્‍મિતાબેન દવે, ડો. વેકરીયા, ડો. અમિત હપાણી, ડો. રાજેશ તેલી, ડો. આશિષ ગણાત્રા, ડો. નિલેષ ભીંડી, સામાજીક શૈક્ષણિક અગ્રણી ભરત ગાજીપરા, ગોબરભાઇ ગમઢા, ઘનશ્‍યામભાઇ હેરભા, લાભુભાઇ ખીમાણીયા, ડો. હેલીબેન ત્રિવેદી, રાજેશ કાલરીયા, નિદત્ત બારોટ, મહેશ ચૌહાણ, અર્જુનભાઇ ખાટરીયા, દેવેન્‍દ્ર ધામી, મેહુલ શુકલ, જીતુભાઇ ભટ્ટ, ધરમ કાંબલીયા વગેરેએ શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા હતા. (તસ્‍વીર : સંદિપ બગથરિયા)(

(10:12 pm IST)