Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

કોઠારીયા રીંગ રોડ ધારા ઇન્ડસ્ટ્રીમાં કારખાનામાં કેવલ પટેલનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટઃ કોઠારીયા રીંગ રોડ પર મુરલીધર વે બ્રીજાવાળી શેરીમાં ધારા ઇન્ડસ્ટ્રીઝ એરિયા શેરી નં. ૧માં આવેલા કારખાનામાં કેવલ કાંતિભાઇ પટેલ (ઉ.૨૧) નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ૧૦૮ના ઇએમટી કિશનભાઇએ જાણ કરતાં આજીડેમના પીએસઆઇ સી.એચ. આસુન્દ્રાએ તપાસ હાથ ધરી છે.

(12:16 pm IST)