Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

ચીફ એકાઉન્ટ અમિતભાઇ સવજીયાણી ટીમની સતત બે મહીનાની જહેમત બાદ બજેટ તૈયાર

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનનાં વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ તૈયાર કરવા માટે એકાઉન્ટ વિભાગના ચિફ એકાઉન્ટન્ટ શ્રી અમિતભાઇ સવજીયાણી અને તેમના સ્ટાફની ટીમે સતત બે મહીનાની દિવસ-રાતની જહેમત ઉઠાવી હતી. ગઇ રાત્રે ર વાગ્યે શ્રી સવજીયાણીએ બજેટને ફાઇનલ ટચ આપ્યો હતો.

(3:13 pm IST)