Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

રાજકોટ વોર્ડ ન,13માં કોર્પોરેટરના પતિ ગટર સાફ કરવા જાતે ઉતર્યા

 

રાજકોટમાં વોર્ડ નંબર 13માં મહાનગરપાલિકાના અધિકારીઓને શરમાવતો કિસ્સો સામે આવ્યો છે. વોર્ડમાં ડ્રેનેજનું કામ યોગ્ય થતાં કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરના પતિએ ગટર સાફ કરી હતી. કોર્પોરેટર જાગૃતિબેનના પતિ પ્રભાતભાઇ ડાંગર જાતે ગટર સાફ કરવા ઉતર્યા હતા. પ્રભાતભાઇ ડાંગરના ગટર સાફ કરતા હોય તેવા ફોટા વાયરલ થયા છે

 

(10:07 pm IST)