Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

રાજકોટના ભાજપના કોર્પોરેટર આશિષ વાગડીયાને ગંભીર અકસ્માત

રાજકોટ : ભાજપના વોર્ડ નં. ૧ના કોર્પોરેટર અને મહાપાલિકાના સેનીટેશનના ચેરમેન આશીષ વાગડીયાને વિરાણી રોડ ઉપર એક બાળકીને બચાવવા જતાં અકસ્માત : પગમાં ફ્રેકચર  આવ્યાનું જાણવા મળે છે : વિદ્યાનગર મેઇન રોડ પર આવેલ યશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છેઃ રાજકીય આગેવાનો-શૂભેચ્છાકો-મિત્રો-જ્ઞાતિ અગ્રણીઓ દોડી ગયાઃ તેમની તબિયત ભયમુકત અને સારી હોવાનું જણાવાઇ રહ્યું છે

(4:52 pm IST)