Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

મીનાક્ષી સોસાયટીમાં ડામર કામ

વોર્ડ નં. ૧૭ માં આવેલ મીનાક્ષી સોસાયટીમાં ડામર કામ શરૂ કરવામાં આવતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે. આ તકે વોર્ડ કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામી, વોર્ડ પ્રભારી જીજ્ઞેશભાઇ જોશી,  વોર્ડ પ્રમુખ જેન્તીભાઇ નોંઘણવદરા, મહામંત્રી યોગેશભાઇ ભટ્ટ, જગદીશભાઇ વાઘેલા, પૂર્વ કોર્પોરેટર જેન્તીભાઇ સરધારા, ભાજપ અગ્રણીઓ ગૌતમભાઇ ગોસ્વામી, રમેશભાઇ રામાણી, હિતેન્દ્રભાઇ વડેરા, હરીભાઇ મસાણી, ચિંતનભાઇ ભાલારા, રંભાબેન ભાલારા, અભય રામપરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:34 pm IST)